મારે પોતાને સાબિત કરવાનું બાકી છે – આથિયા શેટ્ટી

સુનિલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટીએ હજી સુધી બે ફિલ્મો કરી છે, પરંતુ આ બંને ફિલ્મોમાં કોઈ ખાસ પ્રકારનું લોકો તેને યાદ રાખી શકે એવું પાત્ર ભજવી શકી નથી. આથિયા હજી પણ પોતાની ઓળખ શોધી રહી છે. તેની ત્રીજી ફિલ્મ મોતીચૂર ચકનાચૂર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં તે અલગ અંદાજમાં જોવા મળશે. આ ફિલ્મના પોતાના…

Read More

દર્શકોનો વિશ્વાસ મારા માટે વધી રહ્યો છે – તાપસી પન્નુ

તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી, પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ‘પિંક’, ‘નામ શબાના’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘મનમર્જીયા’, ‘મિશન મંગલ’, ‘સાંઢ કી આંખ’ જેવી…

Read More

સ્ટાર કિડ્સને ફાઇટ આપવા તૈયાર નોન ફિલ્મી એક્ટર્સ

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ કિડ્સ ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે જ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કેટલાક એક્ટર્સ પણ માયાનગરીમાં પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.  નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કલાકારોને સરળતાથી બોલિવૂડમાં તક મળતી નથી. જ્યારે પણ તક મળે છે, તો દર્શકો પર પોતાનો જાદુ ચલાવવાની તક ઝડપી લે છે. આવા કેટલાક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી…

Read More

પિતાના સપનાને પૂરું કરવા એક્ટર બન્યો રોહિત

ફિલ્મ ‘ડિયર જીંદગી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રોહિત શરાફ ખૂબ લકી બોય છે. તેણે કરિયરની શરૂઆતથી જ બોલિવૂડના લોકપ્રિય કલાકારો સાથે કામ કર્યું છે. ‘ડિયર જીંદગીમાં’ આલિયા ભટ્ટ અને શાહરૂખ ખાન, ફિલ્મ મર્દાનીમાં ‘રાની મુખર્જી’ અને હવે ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પીંક’માં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે તે જોવા મળશે. બોલિવૂડમાં ચમકેલા પોતાના…

Read More

સતત વ્યસ્ત રહેવાનું પસંદ કરતી પ્રિયંકા

ધ સ્કાય ઇઝ પીંક ફિલ્મ દ્વારા પ્રિયંકા ચોપરા ફરીથી બોલિવૂડમાં ત્રણ વર્ષ બાદ જોવા મળશે. 2015માં આવેલી ફિલ્મ બાજીરાવ મસ્તાની પછી તેણે હોલિવૂડની ફિલ્મો અને સિરિઝ તરફ પ્રયાણ કર્યું હતું. તેને ત્યાં ખૂબ સફળતા મળી છે. તેથી જ હવે બોલિવૂડની સાથે સાથે તે હોલિવૂડમાં પણ એટલી જ એક્ટિવ જોવા મળે છે. અમેરીકન સિંગર નિક જોન્સ…

Read More