દર્શકોનો પ્રેમ મેં જીતી લીધો છે – આયુષમાન ખુરાના

ગયા વર્ષે 2018માં આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ અને ‘બધાઇ હો’ એ ખૂબ લોકપ્રિયતા મેળવી. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા. હવે તે પોતાની આવનારી ફિલ્મ ‘આર્ટીકલ 15’ ને લઇને ખૂબ ચર્ચામાં છે. જોકે ફિલ્મને લઇને થોડી કોન્ટ્રોવર્સી પણ થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશના બ્રાહ્મણોને તકલીફ ઊભી થઇ છે. ફિલ્મનું શૂટીંગ લખનૌ અને તેના આજુબાજુના વિસ્તારોમાં…

Loading

Read More

ઇન્ડસ્ટ્રીમાં લુક્સ કરતા ટેલેન્ટ વધારે મહત્વની છે – વિકાસ મનકતલા

મોડલ તરીકે કરિયર શરૂ કરનાર વિકાસ મનકતલાએ વર્ષ 2006માં ટેલિવિઝન પર સિરિયલ `લેફ્ટ રાઇટ લેફ્ટ’માં અમરદીપ હુડ્ડાના પાત્ર દ્વારા ડેબ્યૂ કર્યું હતું. એ પછી વિકાસે વર્ષ 2013માં સિરિયલ `મૈં ના ભૂલૂંગી’માં કામ કર્યું. વર્ષ 2017માં સિરિયલ `ગુલામ’માં એમણે ગ્રે શેડ ધરાવતું પાત્ર ભજવી ખૂબ લોકપ્રિયતા મેળવી. `ગુલામ’ સિરિયલમાં વીર પ્રતાપ ચૌધરીનું પાત્ર ભજવીને લોકપ્રિય બની…

Loading

Read More

હવે મારી ફર્સ્ટ પ્રાયોરિટી મારું ફેમિલી છે – શાહિદ કપૂર

આજકાલ શાહિદ કપૂરનું નામ વધારે સાંભળવા નથી મળતું. એ પોતાની ફેમિલી લાઇફને એન્જોય કરી રહ્યા છે. પોતાની પંદર વર્ષથી પણ લાંબી ફિલ્મી સફરમાં શાહિદ કપૂરે અનેક ઉત્કૃષ્ટ ફિલ્મો આપણને આપી છે. કરિયરમાં એમને ઇચ્છિત સફળતા મળી. શાહિદની પર્સનલ લાઇફમાં પણ હવે સ્થિરતા આવી ગઇ છે. 2015માં મીરા રાજપૂત સાથે લગ્ન કર્યા પછી એમના જીવનમાં અપાર…

Loading

Read More

હું સંપૂર્ણપણે સ્ત્રી બની ગઇ છું – કાજોલ

આજે પણ કાજોલ લોકોની પ્રિય અભિનેત્રી છે. લોકોને એનાં વિશે જાણવાનું ગમે છે. લગ્ન પછી એ એક પત્ની, માતા તરીકે પોતાનું જીવન કઇ રીતે વ્યતીત કરી રહી છે. એક દકિરી તરીકે, પત્ની તરીકે, માતા તરીકે અને અભિનેત્રી તરીકે આજેપણ તે કેવા પ્રકારની લાઇફ જીવી રહી છે, તે મધર્સ ડે નિમિત્તે થાસ જાણીયે. પોતાની આ લાઇફમાં…

Loading

Read More

એક્ટરની સાથે ડાયલોગ કોચ તરીકે લોકપ્રિય વિકાસ કુમાર

વિકાસ કુમારા મોટા ભાગની સિરિયલ્સમાં પોલીસ ઓફિસરની ભૂમિકામાં જ જોવા મળ્યા છે. જોકે આજકાલ કલર્સ ચેનલ પરથી પ્રસારિત થતાં શો `કોર્ટ રૂમ – સચ્ચાઇ હાજિર હો’માં એક નેરેટર તરીકે એ જોવા મળી રહ્યા છે. આ શો કરીને વિકાસ ખૂબ ખુશ છે કે એમને કંઇક નવું કરવા મળ્યું છે. પહેલાં થિયેટર અને પછી ટીવીના સ્ક્રીન પર…

Loading

Read More