હું સફળતા-નિષ્ફળતા પચાવતાં શીખી ગઇ છુઃ યામી ગૌતમ

આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ આર્મી ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે, ત્યારે યામી ગૌતમ પણ આમાં ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ વિકી ડોનરથી આયુષ્યમાન ખુરાના સાથે યામી ગૌતમે બોલિવૂડમાં અભિનય સફર શરૂ કરી હતી. આ ફિલ્મને સારી સફળતા મળી હતી. તે પછી એ…

Loading

Read More

આજની જનરેશનને ચીલાચાલુ ફિલ્મી વાર્તાઓ પસંદ નથી – સ્વરા ભાસ્કર

એકધારી ઘરેડ કરતાં કંઇક અલગ કામ કરવા માટે સ્વરા ભાસ્કર જાણીતી છે. `લિસન અમાયા’, `નિલ બટે સન્નાટા’, `અનારકલી ઓફ આરા’ જેવા અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મોમાં એણે સારી ભૂમિકાઓ ભજવી છે. તે સાથે જ એણે `તનુ વેડ્સ મનુ’, `તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને `વીરે દી વેડિંગ’ જેવી કોમર્શિયલ ફિલ્મો પણ કરી છે. સ્વરા ભાસ્કર…

Loading

Read More

ફિલ્મોની સાથે ધારાવાહિકોમાં પણ કામ કરીશ – મૌની રોય

ટી.વી. સિરિયલ્સમાંથી ફિલ્મોમાં પદાર્પણ કરનારી મૌની રોયને કરિયરની શરૂઆતમાં જ બિગ બજેટની અને સારી ફિલ્મો મળી રહી છે. અનેક લોકપ્રિય ટી.વી. સિરિયલ્સમાં યાદગાર અભિનય કરીને દર્શકોના મનમાં ખાસ સ્થાન મેળવનારી અભિનેત્રી મૌની રોયે થોડા સમય પહેલાં અક્ષયકુમારની ફિલ્મ `ગોલ્ડ’ દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. ફિલ્મને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિભાવ મળ્યો હતો. આજકાલ મૌની અમિતાભ બચ્ચન,…

Loading

Read More

પોલીસના પાત્રને લઇને બનેલી ફિલ્મો હિટ જ થતી હોય છે – રણવીર

રણવીર સિંહ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. હાલમાં તેમના જીવનમાં ખૂબ આનંદ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દિપિકા પાદુકોણ સાથેના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. દિપિકાને ખૂબ જ પ્રેમ કરનાર રણવીર હવે તેની સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. જેની રણવીર લાંબા સમયથી રાહ હતી. તેઓ એક પળ માટે પણ દિપિકાથી દૂર રહેવા માગતા નથી. રણવીર…

Loading

Read More