રાઇઝિંગ  સ્ટાર એક મહાન મંચ : શંકર મહાદેવન

વ્યસ્ત હોવા છતાં પણ, સુપર–ટેલેન્ટેડ સિંગર–કમ્પોઝર શંકર મહાદેવન પોતાના મનપસંદ રિઆલિટી મ્યુઝિકલ શોઝમાંના એક એવા ‘રાઇઝિંગ સ્ટાર- 2’ (દ્વીતિય સીઝન) માટે સમય ફાળવી રહેલ છે, જે કલર્સ ટીવી પર શરૂ થયેલો છે. શંકર મહાદેવન, મોનાલી ઠાકુર તથા દલજીત દોસાંઝ આ રિયાલિટી શૉ ના જજ છે. આ શો અંગે શંકર મહાદેવન સાથે થયેલ વાતચીત ના અંશ:…

Loading

Read More

પિતાએ સેલ્ફમેડ બનતા શીખવ્યું છે – સોનમ કપૂર

પોતાની પહેલી ફિલ્મ સાંવરીયા દ્વારા જ તેની તુલના વહીદા રહેમાન અને રેખા સાથે થવા લાગી હતી. તે પછી ફેશન આઇકોન તરીકે તેણે પોતાની નામના મેળવી. રાંઝણા અને નિરજા જેવી ફિલ્મો કર્યા બાદ એક સશક્ત અભિનેત્રી તરીકેની તેણે ઓળખાણ મેળવી લીધી. આ બધુ સોનમ કપૂર માટે સહેલું રહ્યું નથી. પિતા અનિલ કપૂર એક સફળ અભિનેતા છે…

Loading

Read More

પોતાની જાતને પ્રેમ કરવાનું પસંદ કરતી આલિયા ભટ્ટ

આલિયા કૂલ છે. એના વિશે એવું કહેવાય છે કે એ તમારી આસપાસ કૂલ વાતાવરણ ઊભુ કરી દે છે. થોડી મસ્તીખોર અને નટખટ હોવાની સાથે પોતાના કામ અંગે તે ક્યારેય ટેન્સન લેતી નથી. કદાચ એટલે જ તે હંમેશા રીલેક્સ રહી શકે છે. તે હંમેશા કહે છે કે લોકો તમારા વિશે શું કહે છે એની પરવા ન…

Loading

Read More

તોફાની સાળીનું પાત્ર ભજવશે હિબાબ નવાજ

હાલમાં દરેક ચેનલ પર નવા શોની શરૂઆત થઇ રહી છે, ત્યારે સોની સબ પર સાળી અને જીજાના મજાકભર્યા સંબંધોને લઇને એક નવો શો આવી રહ્યો છે. જેનું નામ પણ મજાકીયું છે, જીજાજી છત પર હૈ. શોના પ્રોમો લોકો પસંદ કરી રહ્યા છે, ત્યારે શોમાં મુખ્યા પાત્ર ભજવનાર હિબાબ વિશે જાણીયે. બાળ કલાકાર તરીકે સિરિયલમાં કારકિર્દીની…

Loading

Read More

નેગેટીવ રોલ કરતા કોમેડી વધારે મુશ્કેલ છે – અશ્વીની કલસેકર

અશ્વીની કલસેકર અત્યાર સુધીની પોતાની કરિયરમાં નેગેટીવ રોલ માટે ખૂબ વખણાય છે. પોતાના દરેક પાત્રને ખૂબ જ રીયલ ટચ આપનાર અશ્વીનીને ઇન્ડિયન શોપની ઓપેરા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં તેણે હંમેશા દમદાર મહિલાના પાત્રવાળી જ ભૂમિકા ભજવી છે અને પોતાના દરેક પાત્રની ઊંડી અસર દર્શકોના મન પર છોડી છે. ઝી ટીવીની સિરિયલ કસમ સેમાં જીજ્ઞાસા…

Loading

Read More