જેકલીન માટે  હવે જરૂરી એક ઇમેજ રોલ

2009માં બોલિવૂડમાં અલાદ્દીન ફિલ્મથી ડેબ્યૂ કરનારી જેકલીને દસ વર્ષમાં બોલિવૂડમાં ઘણા મોટા બેનરની ફિલ્મોમાં જાણીતા હિરો સાથે કામ કર્યું છે, છતાંય હજી પોતાની એક અલગ ઇમેજ બનાવી શકી નથી. જોકે તેની ફિલ્મ કિક તેના કરિયર માટે નવો વળાંક સાબિત થઇ હતી. હાઉસફુલ, મર્ડર-2, હાઉસફુલ-2, હાઉસફુલ-3, રેસ -2, ઢીસૂમ, કિક, રોય, બ્રધર્સ જેવી ફિલ્મો તેણે કરી…

Loading

Read More

કોમેડીયન પ્રેમ વહેંચી શકે છે. – હુસેન દલાલ

હુસેન દલાલ બોલિવૂડના ખૂબ જ જાણીતા રાઇટર છે. યે જવાની હૈ દિવાની, 2 સ્ટેટ્સ અને ઢીશૂમ ફિલ્મના ડાયલોગ રાઇટર હુસેને બ્રિન્ગ ઓન ધ નાઇટ, ગ્રેટર એલિફન્ટ અને પિત્ઝા જેવી ફિલ્મોમાં એક્ટીંગ પણ કરી છે. હવે હુસેન સ્ટાર પ્લસ પર નવ વર્ષ પછી ફરી શરૂ થઇ રહેલા શો ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ શો માં જજ…

Loading

Read More

નવી ઇમેજ ઊભી કરવવા તત્પર સાના

સુંદર અને પ્રતિભાશાળી અભિનેત્રી સાના મકબૂલ ખાન સોની સબ પર આગામી શો આદત સે મજબૂરમાં જોવા મળશે. તે રિયાની ભૂમિકા ભજવી રહી છે, જે મેગેઝીન સિટી ચક્કર માટે ફીચર રાઈટર છે. તે હાલમાં સખત મહેનત અને ખંત સાથે પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટે ભારતમાં પાછી આવી છે. જોકે તેની સચ્ચાઈ વિશે કોઈ જાણતું નથી.…

Loading

Read More

બોલિવૂડની બિન્દાસ, બોલ્ડ, બબલી ગર્લ કંગના

બોલિવૂડમાં કંગનાનું નામ હવે ટોચ પર પહોચી ગયું છે. ગયા વર્ષે તેની ફિલ્મોના કારણે તેને જે સફળતા મળી તે અવર્ણનીય રહી. ફિલ્મ ફેશન, ક્વીન અને તનુ વિડ્સ મનુ રીટર્ન્સ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યા છે. હંમેશા પોતાના લુકના કારણે અને દરેક ફિલ્મોમાં પોતાના નવા અવતારના કારણે જાણીતી કંગના ફિલ્મોની સફળતા દ્વારા બોલિવૂડમાં એક અલગ…

Loading

Read More

ફિલ્મમાં રોલની અસર મહત્વની હોય છે – સીમા બિસ્વાસ

1994માં આવેલી ફિલ્મ બેન્ડેડ ક્વીનથી લોકપ્રિય બનેલી અભિનેત્રી સીમા બિસ્વાસ પહેલી અભિનેત્રી છે કે જેણે પોતાના કરિયરની શરૂઆત જ બાયોપિક ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ ડાકુરાણી ફુલનદેવીના જીવન પર આધારીત હતી. ફિલ્મી દુનિયામાં બાયોપિક કરવા માટે અનુભવી કલાકારોની પસંદગી થતી હોય છે. જ્યારે સીમા બિસ્વાસે પોતાની પહેલી જ બાયોપિક ફિલ્મ દ્વારા પોતાના અભિનયનું કૌશલ્ય દેખાડી…

Loading

Read More