ફિલ્મમાં રોલની અસર મહત્વની હોય છે – સીમા બિસ્વાસ

1994માં આવેલી ફિલ્મ બેન્ડેડ ક્વીનથી લોકપ્રિય બનેલી અભિનેત્રી સીમા બિસ્વાસ પહેલી અભિનેત્રી છે કે જેણે પોતાના કરિયરની શરૂઆત જ બાયોપિક ફિલ્મથી કરી હતી. આ ફિલ્મ ડાકુરાણી ફુલનદેવીના જીવન પર આધારીત હતી. ફિલ્મી દુનિયામાં બાયોપિક કરવા માટે અનુભવી કલાકારોની પસંદગી થતી હોય છે. જ્યારે સીમા બિસ્વાસે પોતાની પહેલી જ બાયોપિક ફિલ્મ દ્વારા પોતાના અભિનયનું કૌશલ્ય દેખાડી…

Loading

Read More