આયુષમાન ખુરાના અને ક્રીતી સેનન પહેલીવાર સ્ક્રીન પર સાથે આવી રહ્યા છે. બંનેએ બોલિવૂડમાં પોતાની રીતે અલગ પ્રકારના પાત્ર ભજવીને બોલીવૂડમાં પોતાનું નામ જાણીતુ કર્યું છે. પોતાની અત્યાર સુધીની ફિલ્મો કરતા અલગ જ પ્રકારના પાત્રમાં તેઓ જોવા મળવાના છે. આ પહેલા આયુષમાન વીકી ડોનર અને દમ લગાકે હૈસા જેવી ફિલ્મો દ્વારા લોકપ્રિયતા મેળવી ચૂક્યા છે.…
![]()