એક્ટીંગ, ડાન્સિંગ અને એક્શનનું ફૂલ પેકેજ ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફનું નામ બોલિવૂડના બેસ્ટ ડાન્સર અને એક્શન સ્ટાર તરીકે જાણીતુ બની ગયું છે. હજી બોલિવૂડમાં તેની ફક્ત ત્રણ જ ફિલ્મો હિરોપંતી, બાગી અને ફ્લાઇંગ જટ આવી છે, છતાંય યુવાનો તેની એક્શન અને ડાન્સ પાછળ દિવાના બની ગયા છે. જેકી શ્રોફનો દિકરો તેની રીલીઝ થનારી ફિલ્મ મુન્ના માઇકલમાં તેના ડાન્સના અને એક્શનના નવા સ્ટંટ દેખાડવા…

Loading

Read More

કલાકારોને ખૂબ જ હાર્ડવર્ક કરવું પડતું હોય છે – નિધિ

બેંગલુરુની નિધિ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે ફિલ્મ મુન્ના માઇકલમાં ટાઇગર શ્રોફની સામે લીડ રોલમાં જોવા મળવાની છે. 24 વર્ષની નિધીને પહેલેથી જ એક્ટીંગમાં રસ હતો. તે કથક અને બેલે ડાન્સ પણ શીખી છે. પહેલી ફિલ્મ અને તેમાં પણ જાણીતા એક્ટર સાથે ડેબ્યૂ કરવાની તક ઘણા ઓછા લોકોને મળતી હોય છે. બોલિવૂડમાં એન્ટ્રી…

Loading

Read More

સંસ્કારી છતાં ગ્લેમરસ વહુ તન્વી ઠક્કર

સુંદર અભિનેત્રી તન્વી ઠકકર હાલમાં સોની સબ પર ટીવી, બીવી ઔર મૈમાં જોવા મળી રહી છે. તે નૈના શર્મા ઉર્ફે બિંદિયાની ભૂમિકામાં છે. સિરિયલમાં તે બિંદિયા- શૃંગાર એક સુહાગન કા શોને લીધે જાણીતી બની છે. તેનું નામ સિરિયલમાં સંસ્કારી વહુ તરીકે ચર્ચાતું હોય છે અને તેને લોકો આદર્શ બહુ તરીકે જુએ છે. નૈના શર્મા ઉર્ફે…

Loading

Read More

દર્શકો આજકાલ બહુ સ્માર્ટ બની ગયા છે – કરણ ગોડવાની

પ્રતિભાશાળી અને દેખાવડો અભિનેતા કરણ ગોડવાની હાલમાં સોની સબ પર નવા શો ટીવી, બીવી ઔર મૈમાં જોવા મળી રહ્યો છે. આ પહેલા તે જુગ્ની ચલી જલંદરમાં તેના પાત્રથી ખૂબ લોકપ્રિય થયો હતો. કરણ હાલની તેની સિરિયલમાં કુશલનું રસપ્રદ પાત્ર ભજવી રહ્યો છે, જે અભિનેતા છે અને રાજીવની ડેઈલી સોપ બિંદિયા, શૃંગાર એક સુહાગન કામાં મુખ્ય…

Loading

Read More

દિલનું સાંભળી ફિલ્મો બનાવું છું –  ઇમ્તિઆઝ અલી

ઇમ્તિઆઝ અલી પોતાની ફિલ્મો માટે ખૂબ જાણીતા છે. તેમની ફિલ્મોની વાર્તા તેઓ પોતે જ લખતા હોય છે. જે ખૂબ જ અલગ પ્રકારની હોય છે. સૌથી વધારે નવા નવા લોકેશન્સને પોતાની દરેક ફિલ્મમાં દેખાડવાનો શ્રેય ઇમ્તિઆઝને ફાળે જ જાય છે. નવા સ્થળોની સાથે તેમની દરેક ફિલ્મની વાર્તામાં કઇક નવીનતા જોવા મળતી હોય છે. સાથે જ ફિલ્મના…

Loading

Read More