બોલિવૂડના સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઇટનું ટ્રેલર રીલીઝ થયું ત્યારથી જ ચર્ચામા છે. લોકો આ ફિલ્મની ઘણા સમયથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મમાં સલમાન ખાન લક્ષ્મણ સિંહ બિસ્ટનું પાત્ર ભજવી રહ્યા છે. સોહેલ ખાન તેમના ભાઇના પાત્રમાં છે. જંગ પર આધારીત આ ફિલ્મમાં કોમેડીની સાથે સાથે ઇમોસન્સ પણ જોવા મળશે. ફિલ્મમાં સલમાન ખાન એક બુદ્ધુ…
![]()