ગુજરાતને ત્રીસ દિવસ જીવ્યો છું – હિમાંશ કોહલી

સ્વીટી વિડ્સ એનઆરઆઇ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં ગુજરાતી પરિવારની વાર્તા જોવા મળશે. ફક્ત એટલું જ નહીં ફિલ્મનું શૂટીંગ પણ ગુજરાતના વડોદરા શહેરમાં થયેલું છે. ચોકલેટી ફેસ ધરાવતો હિમાંશ કોહલી ખૂબ જાણીચો ચહેરો છે. તે હમ સે હૈ લાઇફ ટીવી સિરિઝમાં રાધવ ઓબેરોયના પાત્રથી ખૂબ જ જાણીતો બન્યો હતો. હિન્દી ફિલ્મ હમ સે હૈ…

Loading

Read More