હમ પાંચ સિરિયલ વિશે ઘણાને ખબર હશે. તેમાં આવતી પગલી અને ચુલબુલી સ્વીટી યાદ છે… યાદ આવ્યું. જોકે સ્વીટીનું પાત્ર જ એવું હતું કે તેને કોઇ ભૂલી શકે તેમ નહોતું. હમ પાંચ સિરિયલ તેના દરેક પાત્ર માટે વખણાતી હતી. જોકે તે સિરિયલમાં સ્વીટીનું પાત્ર ભજવનાર રાખી વિઝાન વચ્ચેના સમયગાળામાં સાતેક વર્ષ જેવી ગૂમ થઇ ગઇ…
Read More