એક્ટીંગ મારો પહેલો પ્રેમ છે – ઝોયા અફરોઝ

સ્વીટી વિડ્સ એનઆરઆઇ ફિલ્મ રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. જેમાં ગુજરાતી પરિવારની વાર્તા જોવા મળશે. ફક્ત એટલું જ નહીં ફિલ્મનું શૂટીંગ પણ ગુજરાતના વડોદરા શહેરમાં થયેલું છે. તેની સાથે ફિલ્મમાં સ્વીટીના પાત્રમાં ઝોયા અફરોઝ છે. જે આ પહેલા ફિલ્મ ધ એક્સપોઝમાં જોવા મળી હતી. ઝોયા ચાઇલ્ડ આર્ટીસ્ટ તરીકે ફિલ્મ હમ સાથ સાથ હૈ, કલ હો ના…

Loading

Read More