અનોખી કેમેસ્ટ્રી સાથે જોવા મળશે સુશાંત અને ક્રિતી

રાબતા ફિલ્મમાં બે કલાકારોની વાત કરીયે તો ફિલ્મના લીડ પાત્રો સાથે ભજવવા સિવાય તેમની વચ્ચે અનેક પ્રકારનું કનેક્શન જોવા મળી રહ્યું છે. તે બંને દિલ્હી તરફના જ છે. સાથે જ બંનેનું એન્જિનિયરીગનું કનેક્શન છે. બંનેનું ફૂડ સાથેનું પણ અનોખુ કનેક્શન જોવા મળે છે અને છેલ્લે ફિલ્મની વાત કરું તો 300 વર્ષના ઇતિહાસનું અદુભૂત કનેક્શન છે.…

Loading

Read More