મુબારકા ફિલ્મમાં પહેલીવાર અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે કામ કરતા જોવા મળ્યા. રીયલ લાઇફની ચાચા-ભતીજાની જોડી રીલ લાઇફમાં ફિલ્મ મુબારકામાં જોવા મળી. અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે ફિલ્મને લઇને અને પહેલીવાર સાથે કામ કરવાના લીધે તેમની એકબીજા માટેની જાણી-અજાણી કેટલીક વાતો જે બંનેએ રૂબરૂ મુલાકાતમાં શેર કરી હતી. અર્જુન કપૂર – મુબારકા ખૂબ…