જંપસૂટ આપશે સ્ટાઇલિશ લુક

ફેશન અને ટ્રેન્ડમાં ઘણાબધા આઉટફીટ હોય છે. પણ શું તેને આંખ બંધ કરીને સ્વીકારી લેવા જોઇએ. ના, કારણકે આજની જનરેશનને ફેશન કેવી અને કઇ રીતે કરવી તેનો ખ્યાલ છે. હવે તો ફેશન સિઝનલ બની ગઇ છે. જે સિઝન હોય તેમાં કમ્ફર્ટેબલ હોય તેવા આઉટફીટ યુવતીઓ પહેરવાનું વધારે પસંદ કરે છે. તેમાં પણ ચોમાસામાં હવે યુવતીઓ…

Loading

Read More

ચોમાસામાં શોર્ટ્ એન્ડ સેક્સી આઉટફીટનું સિલેક્શન

વરસાદની મોસમ શરૂ થઇ છે, ત્યારે તેની મજા માણવાની તૈયારી સૌ કોઇ કરે છે. વરસાદની મોસમમાં નોકરી-ધંધા માટે કે કોઇ અગત્યના કામ માટે ઘરની બહાર નીકળવું જ પડે છે. આવા સમયે ફિલ્મી હિરોઇનની જેમ કોઇને પણ કાંજીવરમ કે પારદર્શક શિફોન સાડી પહેરીને ભીંજાવું નહીં ગમે. સામાન્ય રીતે વ્યક્તિ વરસાદની ઋતુમાં સુવિધા આપે એવા જ વસ્ત્રો…

Loading

Read More

ભારતીય પોશાકથી મેળવો મોર્ડન લુક

ભારતીય પોશાક પહેરવો અને તેને સંભાળવો ખૂબ મુશ્કેલ છે. જ્યારે વેસ્ટર્ન આઉટફીટ પહેરવા ખૂબ સરળ હોય છે, પણ ભારતીય પોશાકની વાત જ કંઇક અલગ હોય છે. આજની યુવતીઓ તેમના વોર્ડરોબમાં ભારતીય પોશાક રહે તેવું ઇચ્છે છે. તેમને લહેંગા કે ટ્રેડિશનલ સલવાર – કુર્તા પસંદ નથી હોતા પણ ઓફિસમાં પહેરી શકાય તેવા આઉટફીટ તે પસંદ કરતી…

Loading

Read More

યુવતીઓમાં ધોતી – કેડીયા સ્ટાઇલ રહેશે હોટ ફેવરીટ

                નવરાત્રી એટલે નવ રાત્રી સુધી ગરબે ઘૂમવાની રાત્રી. તેમા યુવતીઓ અવનવા પોશાકની સાથે ગરબે ઘૂમતી જોવા મળે છે. નવરાત્રીના ખાસ પરિધાન કેટલાય મહિનાઓ પહેલાથી ખરીદવામાં કે સીવડાવવામાં આવતા હોય છે. જેથી નવરાત્રીના ગરબામાં યુવતીઓ પોતાને અન્યથી અલગ દેખાડી શકે. દર વર્ષે કંઇક નવા પોશાકનો ઉમેરો નવરાત્રીમાં થતો…

Loading

Read More

સિમ્પલથી સ્પેશિયલ સુધીનું ફેબ્રિક – ખાદી

ગરમીમાં દરેક વ્યક્તિને કેવા કપડા પહેરવા તે તેમની હંમેશાની તકલીફ રહેતી હોય છે. જોકે હવેના સમયમાં આવી તકલીફ કે લોકોને ચોઇસ ન મળે તેવું જોવા મળતું નથી. તેનું થી મહત્વનું કારણ એ છે કે કોઇપણ પ્રકારના ફેબ્રિક તમે પહેરો જો તમને પસંદ ન પડે કે અનુકૂળ ન હોય તો તમે અંતે ખાદી પર તમારી પસંદગી…

Loading

Read More