ઇતિહાસ રચે છે ઐતિહાસિક ફિલ્મો

ઐતિહાસિક ફિલ્મો બોલિવૂડ બોક્સ ઓફિસ પર હંમેશા ધૂમ મચાવે છે. ફિલ્મના વિષયથી લઇને ફિલ્મ રજૂ થાય ત્યાં સુધી તેના વિશેની માહિતી સતત આવતી રહે છે. કહેવાય છે કે ફિલ્મો સમાજનું જ પ્રતિબિંબ હોય છે. આ પ્રતિબિંબ વડે જો સમાજને વધારે સારી રીતે જાણવાનો પ્રયત્ન કરવો હોય તો તેના ઇતિહાસમાં ડોકીયું કરવું પડે છે. ભારતીય સમાજમાં…

Loading

Read More

દિવાળી સાથે જોડાયેલી સેલિબ્રીટીની યાદો

દિવાળીનો તહેવાર આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. દરેક વ્યક્તિ માટે તહેવારોનું મહત્વ વિશેષ હોય છે અને તેમાં પણ દિવાળી તે સૌથી મોટો તહેવાર ગણાય છે. જેમાં દરેક વ્યક્તિ પોતાના કુટુંબની સાથે રહીને તેની ઉજવણી કરવામાં માને છે. ફક્ત સામાન્ય વ્યક્તિ જ નહીં પણ ફિલ્મ અને ટીવીના કલાકારો માટે પણ દિવાળીનું ખૂબ જ મહત્વ…

Loading

Read More

બાહુબલી 2 – જોવા, જાણવા, માણવા જેવી ફિલ્મ

  અમરેંદ્ર બાહુબલી યાની મેં વચન હી બાહુબલી કા શાસન હૈ…. યાદ રહી જાય તેવા ડાયલોગ સાથે પ્રભાસે ફક્ત ભારતીય સિનેમામા જ નહી દુનિયામાં પોતાના શ્રેષ્ઠ કલાકાર હોવાની સાબીતી આપી દીધી છે. પ્રભાસ ત્રીજો ભારતીય છે, જેનું વેક્સ સ્ટેચ્યુ બેંગકોકના Madame Tussauds માં મૂકવામાં આવશે. આ પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું અને ત્યારબાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર…

Loading

Read More

ગુજરાતી ફિલ્મોના ટાઇટલ કરે ઇમ્પ્રેસ, ફિલ્મ કરે ડિપ્રેસ

ગુજરાતી ફિલ્મો બનાવવાનું જે રીતે પૂર આવ્યું છે, તે જોતા આનંદની સાથે ડર પણ છે કે આ પૂરમાં ક્યાંક ઇન્ડસ્ટ્રી ફરીથી પહેલાની જેમ મુશ્કેલીમાં ન મૂકાઇ જાય. અતિશય ભોજન પણ અપચો ઊભું કરી દેતું હોય છે, પછી ભલેને તે મનપસંદ ભોજન કેમ ન હોય. તે શરીરને બગાડે જ છે. સરકારે જ્યારથી ગુજરાતી ફિલ્મોની સબસિડી જાહેર…

Loading

Read More