પિતા, પુત્રના પ્રથમ હીરો હોય છે. દરેક પિતા માટે પણ તેનો પુત્ર ગર્વ હોય છે અને કહેવાય છે કે જ્યારે પિતાના જોડા પુત્રના પગમાં આવતા થઇ જાય કે ખભે ખભો મિલાવતો થઇ જાય ત્યારે તે પુત્ર મટીને મિત્ર જેવો બની જતો હોય છે. જોકે આ હીરો મિત્ર પણ બની શકે? શું મૈત્રીનો પ્રયાસ પિતા અને…