રંગોથી રંગીન બનાવો ઘર

મોર્ડન જમાનામાં લોકો પોતાના ઘરના ઇન્ટિરીયરમાં પણ હવે નવીનતા નહીં પણ વિવિધતા લાવવાનું પસંદ કરી રહ્યા છે. પહેલા કોઇ એક જ રંગથી આખા ઘરને રંગવામાં આવતું હતું પણ હવે તો દરેક રૂમમાં અને રૂમની દરેક દિવાલો પર અલગ રંગોથી ડિઝાઇન અને કલર કરવાની નવી પદ્ધતિઓ જોવા મળે છે. ખરેખર રંગોની રંગીન દુનિયા વચ્ચે દરેક પ્રકારના…

Loading

Read More

વેસ્ટ ટાયરનો સજાવટમાં બેસ્ટ ઉપયોગ

ઘરની સજાવટમાં જો નવા નવા વિકલ્પ અને તેમાં પણ યુનિક વસ્તુ મળી જાય તો મહેમાનો જોઇને આશ્ચર્યની સાથે આનંદમાં આવી જશે. તમારી બુદ્ધીના તો વખાણ થશે જ સાથે જ તેમને પણ કંઇક નવી પદ્ધતિથી વેસ્ટમાંથી બેસ્ટ કરવાની પ્રેરણા મળશે. વેસ્ટમાંથી બેસ્ટ બની શકે તેવી તો અનેક વસ્તુઓ ઘરમાં મળી રહેશે પણ ક્યારેય તમે તમારા સ્કુટર…

Loading

Read More

બેડશીટથી બદલો બેડરૂમનો લુક

ઘરનો આરામદાયક ખૂણો બેડરૂમ ગણાય છે. આખા દિવસનો થાક રાત્રે સૂતી વખતે ઉતરી જાય  છે અને તેવા સમયે જો બેડ અને બેડશીટ પણ આરામદાયક હોય તો સંપૂર્ણ આરામનો અનુભવ કરી શકાય છે. બેડમાં તો હવે લોકો મોટા ભાગે મેટ્રેક્સ અથવા તો રૂના ગાદલા સ્પેશિયલ બનાવડાવે છે. પણ તેના ઉપર પાથરવામાં આવતી બેડશીટ જો આકર્ષક હોવાની…

Loading

Read More

મોનસૂનમા હોમડેકોર કેર

મોનસૂનની શરૂઆત થઇ ગઇ છે ત્યારે ઘરની સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ઘરના દરેક ખૂણામાં અને ઘરમાં ક્યાય ભેજ ન જમા થાય અને કોઇ વસ્તુને નુકસાન ન થાય તે સૌથી વધારે ધ્યાન રાખવાની બાબત છે. તેમાં પણ ખાસ કરીને ફર્નીચર, કિચન અને બાથરૂમમાં સ્વચ્છતા જાળવી રાખવી મહત્વની બની જાય છે. ઘરમાં સજાવટમાં ગોઠવેલી વસ્તુઓમાં…

Loading

Read More

મિરર વર્કથી મેળવો રીચ લુક

ઘણીવાર જાહેરાતમાં પણ આપણે સાંભળીયે છીયે કે દરેક ઘર કંઇક કહે છે. શું તમને ખબર છે કે ઘર કેવી રીતે કંઇક કહે છે. તમે જ્યારે તમારા મનની વાતને કે પોતાને ઓળખવા માગો છો ત્યારે શું કરો છો. તમે તમારી જ છબીને મિરરમાં જુઓ છો ને. તો તમને ક્યારેય વિચાર આવ્યો છે કે જેમાં તમે તમારી…

Loading

Read More