મ્યૂરલ પેઇન્ટિંગ થી મળે આર્ટિસ્ટિક લૂક

મ્યૂરલ પેઇન્ટિંગ મોટા ભાગે પ્રાચીન મંદિરોની દીવાલો અને જૂના કિલ્લાઓની શોભા વધારે છે. પરંતુ તેનો ઉપયોગ તમે તમારા ઘરની દીવાલો ની સુંદરતા વધારવા માટે પણ કરી શકો છો. મ્યૂરલ પેઇન્ટિંગની મદદથી તમે તમારા ઘરની દીવાલો ને કેવી રીતે સજાવી શકશો તે વિશે જાણીએ. આમ તો મ્યૂરલ શબ્દ લેટિન ભાષાના મુરુસ શબ્દ પરથી લેવામાં આવ્યો છે.…

Loading

Read More

ફ્લોરલ થીમથી મહેકી ઊઠશે ઘર

કોઇ પણ ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, એના માટે ઘરની સજાવટ ખૂબ મહત્વ ધરાવે છે. હાઉસવાઇફ ઘરમાં હોય તો તેને ઘરમાં રહેવામાં મજા આવે અને વર્કિંગ વુમન હોય તો ઓફિસેથી ઘરમાં પગ મૂકતાંની સાથે જ ઓફિસના કામનો તમામ થાક દૂર થઇ જાય. આવી સજાવટ જ્યારે અતિથિ જુએ ત્યારે એમને તો એમ જ થાય ને કે…

Loading

Read More

સુંદરતા વધારતી ફોલ્સ સીલીંગ

જો તમે તમારા ઘરમાં રંગ કરાવ્યા બાદ કંઈક નવું અને અલગ કરાવવા ઇચ્છતા હો તો ફોલ્સ સીલીંગ પર પસંદગી ઉતારી શકો છો. ફોલ્સ સીલિંગ કરાવ્યા બાદ ઘરની સુંદરતામાં દસ ગણો વધારો થાય છે. ફોલ્સ સીલિંગ એટલે ડિઝાઇનવાળી છત. ફોલ્સ સીલિંગ એ આર.સી.સી. બોર્ડના નીચેના ભાગ તરફ જીપ્સમ બોર્ડ અને એલ્યુમિનિયમના એંગલ દ્વારા બનાવટી રૂપ આપીને…

Loading

Read More

ઠંડીમાં ગરમીનો અનુભવ

ઠંડીની ઋતુ છે, ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં બ્લેન્કેટ ઓઢીને સૂઈ રહેવાનું જ પસંદ કરે છે. ઘરની અંદર ઠંડકનો વધારે અનુભવ ન થાય તે માટે તમે અનેક પ્રયત્નો કરતા હશો, પરંતુ ઋતુ બદલાવાની સાથે જે રીતે તમારો પહેરવેશ બદલાય છે, એ જ રીતે ઘરનું ઇન્ટિરિયર પણ ફેરફાર કરવાની જરૂર છે. જેથી ઋતુ પ્રમાણે ઘર…

Loading

Read More

ઘરમાં પ્લાન્ટ્સ ડેકોરેશન

ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે ઘણીબધી એક્સેસરીઝ હોય છે. તેમછતાંય ઘરમાં સુશોભન માટે ગોઠવેલા ફૂલછોડનું અનોખુ અને અલગ જ આકર્ષણ હોય છે. જે સમગ્ર ઇન્ટિરીયરમાં જીવંતતા લાવી દે છે. ફૂલછોડને વધારે સંભાળની જરૂર હોય છે. તેમને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટેની જગ્યાની જરૂર હોય છે. ક્યારેક તેમને ઘરની બહાર પણ રાખવા પડે છે,…

Loading

Read More