યુવક અને યુવતી વચ્ચે માત્ર એક જ પ્રકારનો સંબંધ હોઇ શકે એ વાત આપણા સમાજમાં એટલે ઊંડે સુધી ઘર કરી ગઇ છે કે ક્યારેય વિજાતીય વ્યક્તિઓ વચ્ચેના સંબંધને સારી નજરે જોવાતો નથી. એવું કોણે કહ્યું કે બે વિજાતીય વ્યક્તિ સારાં મિત્રો ન હોઇ શકે? મિત્ર એવો શોધવો, ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે,…