લક્ષ્મણરેખા – મિત્રતામા હોવી જરૂરી

સમય બદલાયો છે અને સાથે જ સ્ત્રી-પુરુષના સંબંધોની પરિભાષા પણ બદલાઇ રહી છે.  સ્ત્રી અને પુરૂષ વચ્ચે દોસ્તીની લક્ષ્મણરેખા નબળી કેમ પડે છે? શા માટે સંબંધમાં લાગણીઓ ઓછી અને શારીરિક આકર્ષણ વધુ મહત્વનું બની જાય છે?  એક જ ઝાટકે દોસ્તીમાં તિરાડ કેમ પડવા લાગે છે? અફવાઓનું બજાર ગરમ બની જાય છે અને પરિણીત હોય તો…

Loading

Read More

અહંમ્ ના અજગરને ઓગાળવો અઘરો

દાંપત્યના સંબંધ તો દૂરથી જ રળિયામણા લાગે છે, એવું કહીએ તો કંઇ ખોટું નહીં કહેવાય. દાંપત્યજીવનના સંબંધમાં હંમેશા જ મીઠાશ જળવાઇ રહે તે સાચુ નથી. મનમાં ક્યારે અહમ્ નો કાંટો સળવળી ઊઠે કે ડંખી જાય તેની ખબર પડતી નથી. અહમ્ નો કાંટો દૂર કરવા માટે બંનેનો એકબીજા માટેનો પ્રેમ અને વિશ્વાસ જળવાઇ રહેવો ખૂબ જ…

Loading

Read More

તું છે ચાહત, તું જ જરૂરત

રવિવારની સવાર હોય અને પતિ-પત્ની બંને વાર્તાલાપ કરતા હોય, તેવામાં પત્નીને મનમાં થાય કે પતિને મારી કદર જ નથી. અચાનક મનમાં ઊગે અને શબ્દોના બાણ છૂટે.. માયા – કેવીન, તારા માટે હું કેટલી મહત્વની છું. કેવીન – તને ખબર તો છે, હું તને કેટલો પ્રેમ કરું છું. માયા – પ્રેમ છે, એટલું કહેતા રહેવાથી જ…

Loading

Read More

વાણી – વલણને વિચારીને વદવું

સંબંધોને સાચવી રાખવા માટેનું અને સંબંધોમાં કડવાશ ઉત્પન્ન ન થાય તે માટે સૌથી મહત્વની બાબત છે જીભ પરનો કાબુ. કહેવાય છે કે એવી વાણી બોલો કે કોઇના દીલમાં ઊતરી જઇએ, ક્યારેય એવી વાણી ન બોલો કે કોઇના દિલમાંથી ઊતરી જઇએ. આપણે જે પણ કંઇ બોલીયે છીએ તેની અસર ફક્ત બીજા પર નહીં પણ પોતાના પર…

Loading

Read More

દૂર કરો એકલતા, સાસરીમાં કરો સગવડતા

સાસરું યુવતીઓ માટે તદ્દન નવું સ્થળ અને વાતાવરણવાળી જગ્યા હોય છે. અહીં તેને કૌટુંબિક જવાબદારીઓ અદા કરવાની હોય છે. જ્યારે લગ્ન પહેલાં તે પોતાના માતા-પિતાને ત્યાં જે રહેતી હતી, તેની તે રોજિંદી જિંદગી બિલકુલ અલગ જ હતી. તેનો મોટા ભાગનો સમય કોલેજમાં પસાર થતો હોય છે, તેમજ ઘરમાં પણ તે અભ્યાસમાં જ વ્યસ્ત રહેતી હોય…

Loading

Read More