પોલિટિકલ પર્સનાલિટી પર ફિલ્મો બનવી જોઇએ – અક્ષય ખન્ના

ફિલ્મ `ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ની ચર્ચા રાજકારણીઓથી લઇને સામાન્ય લોકોમાં પણ થઇ રહી છે. આ ફિલ્મમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના કાર્યકાળના અનેક પાસાં દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મમાં અક્ષય ખન્ના પત્રકાર સંજય બારુની ભૂમિકા અદા કરી રહ્યા છે. અક્ષય ખન્નાની અભિનય કારકિર્દીને વીસ વર્ષ પૂરા થઇ ગયા છે, પણ એની કરિયર જે ઝડપે આગળ વધવી જોઇએ,…

Loading

Read More

હું સફળતા-નિષ્ફળતા પચાવતાં શીખી ગઇ છુઃ યામી ગૌતમ

આ વર્ષની શરૂઆતમાં જ ફિલ્મ ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં વિક્કી કૌશલ આર્મી ઓફિસરની ભૂમિકા કરી રહ્યો છે, ત્યારે યામી ગૌતમ પણ આમાં ઇન્ટેલિજન્સ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે. ફિલ્મ વિકી ડોનરથી આયુષ્યમાન ખુરાના સાથે યામી ગૌતમે બોલિવૂડમાં અભિનય સફર શરૂ કરી હતી. આ ફિલ્મને સારી સફળતા મળી હતી. તે પછી એ…

Loading

Read More

આજની જનરેશનને ચીલાચાલુ ફિલ્મી વાર્તાઓ પસંદ નથી – સ્વરા ભાસ્કર

એકધારી ઘરેડ કરતાં કંઇક અલગ કામ કરવા માટે સ્વરા ભાસ્કર જાણીતી છે. `લિસન અમાયા’, `નિલ બટે સન્નાટા’, `અનારકલી ઓફ આરા’ જેવા અલગ અલગ વિષયો પર બનેલી ફિલ્મોમાં એણે સારી ભૂમિકાઓ ભજવી છે. તે સાથે જ એણે `તનુ વેડ્સ મનુ’, `તનુ વેડ્સ મનુ રિટર્ન્સ’ અને `વીરે દી વેડિંગ’ જેવી કોમર્શિયલ ફિલ્મો પણ કરી છે. સ્વરા ભાસ્કર…

Loading

Read More

પહેલી કમાણીનો અનેરો આનંદ

જીવનમાં દરેક વ્યક્તિ માટે પોતાની પહેલી કમાણીની લાગણી જ કંઇક અલગ હોય છે. તે અનુભવ અને અહેસાસ ક્યારેય વર્ણન કરી શકાય તેવો હોતો નથી. પહેલી કમાણી મળે ત્યારે જે આનંદ મળે છે, તે ક્યારેય ભૂલી શકાતો નથી. ટીવીના કેટલાક કલાકારો આવી જ રીતે પોતાના એ આનંદનું વર્ણન કરે છે. તેઓ જણાવે છે કે જ્યારે પહેલી…

Loading

Read More

સુપરનેચરલ ડ્રામા “તંત્ર”

સુંદર વાતાવરણમાં તૈયાર કરવામાં આવેલ એક સુંદર ઘર એક સુંદર પરિવાર રચે છે. શું સુંદર દેખાતી દરેક વસ્તુમાં સુંદરતા વસેલી હોય છે? અજાણ્યા ક્ષેત્રોમાં ડોકીયું કરતી કલર્સની તાજેતરની સુપરનેચરલ પ્રસ્તુતિ છે, તંત્ર જે કાળા જાદુની દુનિયા અને તેની દુષ્ટ અસરોને ફંફોસે છે. શોને જાદુ-ટોણા, ગુઢવિદ્યા અને અગોચર તત્વોની પારિવારિક ડ્રામામાં લપેટાયેલી  કુતુહલપૂર્ણ કહાણી છે. ‘તંત્ર’ એક એવા પરિવારની કહાણી…

Loading

Read More