કાશીબાઈ બાજીરાવ બલ્લાલનું પ્રિમિયર 15મી નવેમ્બરના થયું છે, જેમાં એક મહિલાની વણકહી વાર્તા છે, જે એક ચતુર પ્રશાસકની સાથે મરાઠા સામ્રાજ્યને ભવ્યતાથી પકડી રાખતી નેતા હતી, તેના પતિ બાજીરાવ- મહાન લડવૈયા યુદ્ધ માટે બહાર જતા અને તેમના સામ્રાજ્યનું વિસ્તરણ કરતા ત્યારે તે જવાબદારીપૂર્વક અને લોકોના કલ્યાણપ્રત્યે પ્રતિબદ્ધ રહેતી હતી. વધુમાં અહીં કાશીબાઈના બાળપણને પણ વિગતપૂર્વક…
Read More