વર્ષોથી ઝી ટીવીએ તેના દર્શકોની સામે કેટલાક રસપ્રદ પાત્રો તથા ભારતના કેટલાક પ્રસિદ્ધ અગ્રણી અને રાજાઓનો પ્રેરણાદાયી બાબતોનો પરિચય આપ્યો છે, જેને આપણા ઐતિહાસિક તથા સાંસ્કૃતિક વારસા પર પણ નોંધપાત્ર અસર કરી છે. જોધા અકબર અને ઝાંસી કી રાનીના જીવન પ્રવાસ બાદ હવે ઝી ટીવી તેના દર્શકો સમક્ષ વર્ષ 2021ની સૌથી મોટી ઐતિહાસિક રચનાને લાવવા…