રોગચાળાની તનાવની અસર હજી પણ જોવાઈ રહી છે, ત્યારે ઝી ટીવી તેના આગામી રિયાલિટી શો ઝી કોમેડી શો દ્વારા દેશનો મૂડ સુધારવા પ્રયત્ન કરવાની સાથે તેના દર્શકોને તનાવમાંથી બહાર કાઢીને ખડખડાટ હસાવવા પ્રયત્ન કરી રહ્યું છે. શોએ ભારતના ટોચના કોમેડીઅન્સએ તેમને ખડખડાટ હસાવીને દરેક ભારતીય પરિવારને તેમના કાઉચ પર જકડી રાખીને તનાવને દૂર કર્યો છે,…