પિતા અને પુત્રના સંબંધને પ્રેમાળ રીતે રજૂ કરતી આ ફિલ્મ માર્ચમાં ગુજરાતના થીયેટરોમાં રજૂ થશે. ગુજરાતી સિનેમા ચાહકો માટે આવી રહી છે, એક નવી ફિલ્મ બ્રહ્મ-અસ્ત્ર. જે એક મનોરંજક ફિલ્મ હોવા સાથે મેસેજિંગ ફિલ્મ છે અને પિતા તથા પુત્રના સંબંધો તેમજ સંઘર્ષને અનોખી રીતે રજૂ કરતી વાર્તા છે. આ ફિલ્મ આગામી માર્ચમાં ગુજરાતના સિનેમા…
435 total views
Read More