ફિલ્મની શરૂઆત થઇ ત્યારે સલમાન ખાનના બનેવી તરીકે ઓળખાતો આયુષ હવે ‘છોગાળા બોય’ તરીકે ઓળખાવા લાગ્યો છે. સલમાન ખાન દ્વારા પ્રોડ્યુસ ફિલ્મ ‘લવયાત્રી’માં તે ગુજરાતી ગરબા ટીચરના મુખ્ય પાત્રમાં છે. ફિલ્મી દુનિયામાં જ પોતાની કરીયર બનાવવાના સપના જોનાર આયુષની પહેલી ફિલ્મ ‘લવયાત્રી’ છે અને તેમાં તેના ગુજરાતી ગરબા સ્ટેપ્સ અને ગીતો ખૂબ જ લોકપ્રિય થઇ…
Read More