પીઢ અભિનેતા અને દિગ્દર્શક અનંત મહાદેવન સોની સબ પર આગામી શો આદત સે મજબૂર સાથે ટેલિવિઝન પર અભિનય જગતમાં પાછા આવી રહ્યા છે. બોલિવૂડની અનેક ફિલ્મોમાં તેમણે પોતાના પાત્રની ઝલખ દેખાડી છે. ઘણા સમય પછી તે ફરીથી ટેલિવિઝનના પડદે પાછા ફરી રહ્યા છે. આદત સે મજબૂર સિરિયલમાં તે સિટી ચક્કર નામે મેગેઝીન ચલાવતા પ્રકાશનગૃહના માલિક …