પિતા અને પુત્રીના પ્રેમને દર્શાવતો શો છે મંગલમ દંગલમ – અનિતા કુલકર્ણી

મંગલમ દંગલમ શો શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે તેમાં અનિતા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળવાના છે. આ શોની વાર્તા પિતા અને દિકરીના સંબંધો પર આધારીત છે. જેમાં પિતા પોતાની દિકરીના લગ્ન કરાવીને તેને પોતાનાથી દૂર કરવા ઇચ્છતા નથી. આ શોમાં મનોજ જોશી મુખ્ય પાત્રમાં છે અને સાથે જ અનિકા કુલકર્ણી ચારૂલતાના પાત્રમાં જોવા મળશે.…

Loading

Read More