અભિનેતા અર્જુન કપૂર પોતાની દરેક ફિલ્મના દરેક પાત્રમાં ઓતપ્રોત થઇ જાય છે કેમ કે એને દરેક પાત્ર અદભુત લાગે છે. અલગ લાગે છે. 31 વર્ષના આ કલાકારે ફિલ્મ ઇશકજાદેથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને ટુ સ્ટેટ્સ, ફાઇન્ડિંગ ફેની, કી એન્ડ કા જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. અર્જુન માને છે કે કે તે એક્સાઇટમેન્ટ ફિલ કરી…
Read More