શારીરિક ખામીની ચર્ચા કરવામાં શરમ શેની ? – ભૂમિ

ભૂમિ પેડનેકરની હાલમાં બે ફિલ્મો રીલીઝ થઇ છે, જેમાં પહેલી તો ટોયલેટ – એક પ્રેમ કથા અને બીજી શુભ મંગલ સાવધાન છે. બોલિવૂડમાં હિરોઇન બનવા માટે જ આવેલી ભૂમિએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની કરિયરની શરૂઆત યશ રાજ ફિલ્મ્સમાં કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે કરી હતી. છ વર્ષની મહેનત પછી ભૂમિને પહેલી ફિલ્મ 2015માં દમ લગા કે હઇસા મળી. જેમાં…

Loading

Read More