બોલિવૂડમાં એવી ઘણી ઓછી અભિનેત્રીઓ છે જે પોતાના કાર્યને લઇને સફળ થઇ છે. દિવ્યા દત્તા તેમાની એક છે. દરેક ફિલ્મોમાં સાઇડ રોલમાં જોવા મળતી દિવ્યા પોતાના રોલને લઇને વધારે અસર ઊભી કરી દેતી હોય છે. ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખાસિંહની બહેનના પાત્રમાં તેને લોકોએ ખૂબ જ વખાણી હતી. જોકે એક સમય એવો હતો કે દિવ્યાને ફિલ્મમાં…