સોની ટીવી પર થોડા સમય પહેલા મોહ મોહ કે ધાગે સિરિયલની શરૂઆત થઇ છે. જેમાં લીડ રોલમાં ભાવનગરની યુવતી નિયતી ફટનાની છે, જે સિરિયલમાં અરુંધતી નાણાવટીનું પાત્ર ભજવી રહી છે. તેની સાથે લીડ રોલમાં એઝાઝ ખાન છે, જે અનેક ફિલ્મો અને સિરિયલોમાં જોવા મળ્યો છે. તે સરપંચ રાયધન રાજ કતરાના પાત્રમાં છે. આ સિરિયલ ગુજરાતના…