ગૌતમ એક નવી જ ઇમેજમાં – અક્સર 2

ગૌતમ રોડે ટેલિવિઝનનો ખૂબ જ જાણીતો અને લોકપ્રિય ચહેરો છે. ઘણા સમય પછી તે ફરીથી બોલિવૂડમાં પાછો ફરી રહ્યો છે. ગૌતમ અને ઝરીન માટે આ ફિલ્મ ખૂબ મહત્વની છે. ફિલ્મમાં ઝરીનના પાત્રનું મહત્વ સૌથી વધારે દર્શાવવામાં આવ્યું છે. જ્યારે ગૌતમ આ ફિલ્મમાં ગ્રે શેડ પાત્રમાં જોવા મળશે. ગૌતમ પહેલીવાર આ પ્રકારનું પાત્ર ભજવી રહ્યો છે.…

Loading

Read More