ગીતા કપૂર ફિલ્મી દુનિયાની ખૂબ જ જાણીતી કોરીયોગ્રાફર છે અને છેલ્લા કેટલાય વર્ષોથી ડાન્સના રીયાલીટી શોમાં જજ તરીકે જોવા મળે છે. હાલમાં તેઓ સોની ટીવી પરના શો ઇન્ડિયા કે મસ્ત કલન્દરમાં જજ તરીકે જોવા મળી રહ્યા છે. ઈન્ડિયા કે મસ્ત કલંદરનો હિસ્સો બનવાથી કેવું લાગે છે? હું રોમાંચિત છું. આ રેગ્યુલર ફોર્મેટ નથી, મંચ પર…
Read More