કોમેડી શોના માસ્ટર બ્લાસ્ટર ગણાતા કપિલ શર્મા હવે કોમેડિયન બાદ એક્ટર તરીકે પણ પોતાની જાતને પૂરવાર કરવામાં આગળ વધી રહ્યા છે. 2015માં આવેલી ફિલ્મ ‘કિસ કિસ કો પ્યાર કરૂ’ બાદ તેઓ ફરીથી તેમની બીજી ફિલ્મ ‘ફિરંગી’ લઇને આવ્યા છે. જે આજ રોજ રીલીઝ થઇ રહી છે. પહેલેથી જ એક્ટિંગ કરીયર પસંદ કરનાર કપિલ અમૃતસરમાં થિયેટર…