નવાઝુદ્દીન સિદ્દીકીની બીજી બાયોપિક ફિલ્મ મન્ટો

નવાઝુદ્દીન સિદ્દીકીને અને ફિલ્મમાં તેના પાત્રને દરેક વર્ગ પસંદ કરે છે. ગેંગ ઓફ વાસેપુર અને તેની સિક્વલ ફિલ્મથી દર્શકોના મનમાં પોતાની ઊંડી છબી છોડનાર નવાઝુદ્દીન માટે કહાની ફિલ્મ બેસ્ટ રહી હતી. જોકે બદલાપુર, બજરંગી ભાઇજાન, માંજી, લંચબોક્સ, ફ્રેકી અલી, હરામખોર, રઇસ, બાબુમોસાય બંદૂકબાઝ, જેવી ફિલ્મોમાં પણ સારા અને અલગ પાત્રની છબી તેમણે છોડી છે. ઉત્તર…

 2,004 total views

Read More