ક્રિકેટર્સ પર બાયોપિક બનવી હવે સામાન્ય બાબત બની ગઇ છે. જોકે ક્રિકેટર્સ પર ઘણીબધી ફિલ્મો બની છે. જેમાં અઝરુદ્દીનની બાયોપિક, ટીમ ઇન્ડિયાના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક જેણે દર્શકોની વચ્ચે પોતાનું એક ખાસ સ્થાન બનાવી લીધુ અને કમાણીના રેકોર્ડ પણ તોડ્યા હતા. તે લોકોને ખૂબ પસંદ આવી હતી. તે સિવાય અન્ય સમાચાર એવા પણ છે કે…
Read More