ફિલ્મ મલાલ દ્વારા મિઝાન જાફરીની સાથે શર્મિન સહગલ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે સંજય લીલા ભણસાલીની ભાણેજ છે. તેમ છતાંય તેના માટે બોલિવૂડમાં એન્ટ્રી કરવી ખૂબ મુશ્કેલ રહી. શર્મિન માટે બોલિવૂડમાં આવવા માટે સૌથી મોટી ચેલેન્જ તેનું વજન રહ્યું હતું. તેને વજન ઊતારવામાં છ વર્ષ લાગ્યા. જોકે તે સમય દરમિયાન તેણે અનેક…