શ્વેતા ગુલાટી ઘણા સમય પછી ટેલિવિઝનના પડદા પર જોવા મળશે. પાર્ટનર્સ – ટ્રબલ હો ગઈ ડબલમાં તે જ કેફેની માલિક છે. તેને સસ્પેન્સ નોવેલ્સ વાંચવાનું ગમે છે અને આદિત્ય તથા માનવના બધા કેસોમાં પોતે પ્રાપ્ત કરેલા પુસ્તકિયા જાસૂસી જ્ઞાનને લાગુ કરવાનો પ્રયાસ કરે છે. તે શોમાં માનવની કો-સ્ટાર છે. શ્વેતા સાથે વાતચીતઃ લાંબા સમય પછી…
Read More