તાપસી પન્નુએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ફિલ્મ ‘પિંક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’ અને ‘બદલા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો પરચમ દેખાડી ચૂકી છે. હવે તે એવી ફિલ્મો કરવા ઇચ્છે છે કે જેના વિષય અને પાત્ર અલગ હોય, જેમાં તેનો રોલ પણ ચેલેન્જીંગ હોય. હાલમાં તાપસી પોતાની તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ને લઇને ચર્ચામાં છે, જે…
![]()
Recent Comments