મસાલો ઉમેરવા માટે કરવામાં આવતા બોલ્ડ સીન નહીં કરું. – ઝરીન ખાન

ઝરીન ખાને બોલિવૂડમાં ફિલ્મ વીરમાં સલમાન ખાન સાથે એન્ટ્રી કરી હતી. તે પછી સળંગ સાત વર્ષમાં તેણે અનેક ફિલ્મો કરી જેમાં રેડી, હાઉસફુલ 2, હેટ-સ્ટોરી 3, વિરપ્પન, વજહ તુમ હોનો સમાવેશ થાય છે. હવે ઝરીન અક્સર 2 દ્વારા ટેલિવૂડના લોકપ્રિય કલાકાર ગૌતમ રોડે જોડે જોવા મળશે. ગૌતમ રોડે ટેલિવિઝનનો ખૂબ જ જાણીતો અને લોકપ્રિય ચહેરો…

Loading

Read More