બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં માતાઓને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બની છે પણ તેમને આદરણીય સ્થાન ક્યારેય મળ્યું નથી. મેરે પાસ મા હૈ, દીવારનો આ એક ડાયલોગ સૌથી વધુ લોકપ્રિય બન્યો હતો. વિશ્વભરમાં હિન્દી ફિલ્મોના ચાહકોમાં દાયકાઓ સુધી બોલિવૂડમાં જોવા મળેલી માતાઓની તેમના આહલાદક સ્મિતની પ્રશંસા કરી છે, તેમના ચહેરા પરનો ડર, લાગણી, ભાવ, પ્રેમાળ અને નરમ અવાજથી…
![]()
Recent Comments