બેક બેન્ચર – બાળકને સમજવાની અને સમજાવવાની ફિલ્મ

ગયા અઠવાડિયે રીલીઝ થઇ રહેલી ગુજરાતી ફિલ્મ બેક બેન્ચર ખરેખર જોવા જેવી ફિલ્મ છે. ગુજરાતી ફિલ્મ જોવા જવી કે નહીં, કેવી હશે, ગમશે કે નહીં, આવા બધા મનમાં ઉદ્ભવતા પ્રશ્નોને સાઇડ પર રાખીને વીકએન્ડમાં બેક બેન્ચરને જોઇ લો. હા, પણ આ ફિલ્મ એકલા જોવા જવાની નથી. આ ફિલ્મ માતા-પિતાએ બાળક સાથે, બાળકોએ શિક્ષકો સાથે જોવા…

Loading

Read More

ઈન્ડિયા કે મસ્ત કલંદર- મિકા સિંહ

મિકા સિંહને કોઇ ઓળખાણની જરૂર નથી. વર્ષોથી બોલિવૂડમાં પોતાની એક ઇમેજ બનાવી રાખી છે અને તેને જાળવી પણ રાખી છે. હાલમાં ચેનલ્સ પર રીયાલીટી શોઝ વધી ગયા છે. જેમાં દર વર્ષે નવા નવા જજને આપણે જોઇએ છીએ. મિકા સિંહ પણ હવે રીયાલીટી શો જજ કરતા જોવા મળવાના છે. જોકે આ પહેલા તેમણે ફક્ત સંગીત અને…

Loading

Read More

બાયોપિક ફિલ્મો અલગ જ ઇમેજ ઊભી કરે છે. – દિલજીત

દિલજીત દોસાંઝ સિંગિંગ સેન્સેશન, પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જાણિતું નામ છે.  2016માં તેમણે “ઉડતા પંજાબ” દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને પછી તેમની માટે તે દરવાજા હંમેશાને માટે ખુલી ગયા. ત્યારબાદ તેમણે અનુષ્કા શર્માની અપોઝીટ “ફિલ્લૌરી” જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકા વડે બોલીવુડના પ્રશંસકોના હૈયાં જીતી ચૂકેલ છે. જોકે આ વર્ષે તેમની ફિલ્મ વેલકમ ટુ ન્યુયોર્ક…

Loading

Read More

ચોમાસામાં ગાર્ડનિંગની પસંદગીના છોડ

ચોમાસાની શરૂઆત થવાની તૈયારીમાં છે. તેવા સમયમાં તમે કોઇપણ પ્રકારના ફુલછોડથી ઘરની કે ગાર્ડનની સજાવટ કરી શકો છો. ઘરની ટેરેસ પર તમે મીની ગાર્ડન જેવો લુક આપી શકો છો. આખા દિવસના થાક પછી જ્યારે ટેરેસ પર ફુલછોડની વચ્ચે બેસીને ચ્હા પીવાનો આનંદ માણવાની તક મળે તો તે મજા જ કંઇક અલગ હોય છે. તેનાથી તમે…

Loading

Read More

ચોમાસામા વુડન ફર્નીચરની જાળવણી

વાતાવરણમાં ઠંડક અને ભેજ ભળે ત્યારે ઘરમાં ભેજ વધી જાય છે અને મોનસૂનમાં તો આખા ઘરને સાચવવાની તૈયારી રાખવી પડે છે. દરેક નાના કે મોટા ઘરમાં ફર્નીચર તો હોય જ છે અને તેમાં પણ લોકો વુડન ફર્નિચર તો વસાવતા જ હોય છે. દરેક વર્ગને વુડન ફર્નીચરનો ક્રેઝ રહેલો છે પછી તે મોટા બંગલા કે અપાર્ટમેન્ટ…

Loading

Read More