દરેક કલાકારની જર્ની અલગ હોય છે – શાહિદ કપૂર

શાહિદ કપૂરે પોતાની કરિયરમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ જેટલી ફિલ્મો કરી છે, તેમાં તેમણે પોતાની એક્ટીંગને સાબિત કરી છે અને લોકોની પ્રશંસા મેળવી છે. તેમની ફિલ્મો કમીને, ઉડતા પંજાબ અને હૈદરના તેમના પાત્રને લઇને લોકોને ખરેખર અચરજ થયું. પદ્માવતમાં તેમના કાર્યને લોકોએ ખૂબ વખાણ્યું છે. શાહિદે ભલે ઓછી ફિલ્મો આપી છે પણ દરેક…

Loading

Read More

હું કંઇક અનોખુ કરવા ફિલ્મોમાં આવી છું – તાપસી પન્નુ

તાપસી પન્નુએ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવી લીધુ છે. ફિલ્મ ‘પિંક’, ‘નામ શબાના’, ‘મુલ્ક’ અને ‘બદલા’ જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયનો પરચમ દેખાડી ચૂકી છે.  હવે તે એવી ફિલ્મો કરવા ઇચ્છે છે કે જેના વિષય અને પાત્ર અલગ હોય, જેમાં તેનો રોલ પણ ચેલેન્જીંગ હોય. હાલમાં તાપસી પોતાની તમિલ ફિલ્મ ‘ગેમ ઓવર’ને લઇને ચર્ચામાં છે, જે…

Loading

Read More

કલર્સ પ્રસ્તુત કરે છે ડાન્સ દીવાને સીઝન 2

માધુરી દિક્ષિત નેને, શશાંક ખૈતાન, અને તુષાર કાલિયાની ટેરિફિક ત્રિપુટી પોતાના આગવા વ્યક્તિત્વો તથા ઝળહળતી સિનર્જી વડે પુનઃ જાદુ જગવશે. આ મંચ પર, ઉંમરનો કોઇ બાધ નથી, ડાન્સ એક માત્ર ભાષા છે અને માત્ર ઘેલછાનું મહત્વ છે. એક એવું મંચ જેણે વયની રૂઢિવાદિતાને તોડવા માટે દર્શકો તરફથી અપાર પ્રેમ અને પ્રશંસા મેળવેલ છે તે બમણી…

Loading

Read More

દર્શકોનો પ્રેમ મેં જીતી લીધો છે – આયુષમાન ખુરાના

ગયા વર્ષે 2018માં આયુષમાન ખુરાનાની ફિલ્મ ‘અંધાધૂન’ અને ‘બધાઇ હો’ એ ખૂબ લોકપ્રિયતા મેળવી. બંને ફિલ્મોમાં તેના કામના ખૂબ વખાણ થયા. હવે તે પોતાની આવનારી ફિલ્મ ‘આર્ટીકલ 15’ ને લઇને ખૂબ ચર્ચામાં છે. જોકે ફિલ્મને લઇને થોડી કોન્ટ્રોવર્સી પણ થઇ છે, જેમાં ઉત્તરપ્રદેશના બ્રાહ્મણોને તકલીફ ઊભી થઇ છે. ફિલ્મનું શૂટીંગ લખનૌ અને તેના આજુબાજુના વિસ્તારોમાં…

Loading

Read More

ઇકોફ્રેન્ડલી ઇન્ટિરીયર – ઘરને મળશે કુદરતી ટચ

તમે તમારા ઘરની સજાવટમાં કોઇપણ પ્રકારની ઊણપ રાખવા ઇચ્છતા નથી. જો ઘરની સજાવટમાં કુદરતી ટચનું ધ્યાન રાખવામાં આવે તો પછી કહેવું જ શું. તેના માટે તમે તમારા ઘરના ઇન્ટિરીયરને ઇકોફ્રેન્ડલી બનાવવાનો પ્રયત્ન કરો. તેના માટે તમારે વધારે પડતો ખર્ચો કરવાની જરૂર નથી. ઓછા બજેટમાં પણ તમે તમારા ઘરને ઇકોફ્રેન્ડલી બનાવી શકો છો. કેમિકલ ફ્રી પ્રિન્ટ    …

Loading

Read More