ડાન્સ મારા માટે પેશન અને અભિનય મારો પહેલો પ્રેમ છે – માધુરી દિક્ષિત

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન અને ધક ધક ગર્લ માધુરી દિક્ષિત ફરીથી એકવાર ડાન્સિંગ રીયાલીટી શો ડાન્સ દિવાને 2 ને જજ કરતી જોવા મળી રહી છે. સાથે જ તે ફિલ્મોમાં પણ એક્ટીવ થતી જોવા મળી છે. થોડા સમય પહેલા જ તેમની બે ફિલ્મો ટોટલ ધમાલ અને કલંક રીલીઝ થઇ હતી. માધુરી માટે ડાન્સ હંમેશા મહત્વનો રહ્યો છે.…

Loading

Read More

અલગ અલગ જીન્સથી મળે અનેરો લુક

જીન્સ એવરગ્રીન આઉટફિટ છે, જે કોઇ પણ પ્રસંગે પહેરી શકાય છે. જો તમે અન્ય કરતાં કંઇક અલગ લુક મેળવવા ઇચ્છતાં હો, તો આજકાલ ટ્રેન્ડી બનેલી જીન્સની નવી નવી પેટર્ન ટ્રાય કરી શકો છો. હાલમાં જીન્સમાં લેટેસ્ટ ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે, તેના વિશે જાણીયે. જીન્સ ક્યારેય આઉટ ઓફ ફેશન નથી થતાં. હા, સમયાંતરે એની પેટર્નમાં…

Loading

Read More

મોનસૂનમાં હોમ કેર

ચોમાસામાં તમે બીમાર ન થાવ તે માટે પોતાનું ખૂબ ધ્યાન રાખો છો, તે જ રીતે ઘરની પણ કાળજી રાખવી જરૂરી છે. વરસાદી સિઝન આવતાની સાથે જ ભેજ અને ઠંડકનું પ્રમાણ વધી જાય છે. વાતાવરણ સુંદર બની જાય છે. વરસાદના કારણે ઠંડકનો અનુભવ થાય છે પણ વરસાદી વાતાવરણમાં ઘર ખરાબ ન થાય તે માટે યોગ્ય પ્રકારની…

Loading

Read More

એક્ટ્રેસ બનવાની મુસાફરી મુશ્કેલ રહી – શર્મિન સહગલ

ફિલ્મ મલાલ દ્વારા મિઝાન જાફરીની સાથે શર્મિન સહગલ પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તે સંજય લીલા ભણસાલીની ભાણેજ છે. તેમ છતાંય તેના માટે બોલિવૂડમાં એન્ટ્રી કરવી ખૂબ મુશ્કેલ રહી. શર્મિન માટે બોલિવૂડમાં આવવા માટે સૌથી મોટી ચેલેન્જ તેનું વજન રહ્યું હતું. તેને વજન ઊતારવામાં છ વર્ષ લાગ્યા. જોકે તે સમય દરમિયાન તેણે અનેક…

Loading

Read More

ચોમાસામાં ફૂલછોડ ખરીદતા પહેલા

ઘણીવાર એવું થાય છે કે તમે કોઇ નવો ફૂલછોડ વાવો પણ તેનો સંપૂર્ણ રીતે ઉછેર થઇ શકતો નથી. તેનું મુખ્ય કારણ કે ફૂલછોડ પસંદ કરતી વખતે તમારે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જે તમે રાખી શકતા નથી. વસંતઋતુમાં અને વરસાદની સિઝનમાં જે ફૂલછોડ રોપવામાં આવે તેનો વિકાસ સારો થાય છે. આ સમયે લગાવવામાં…

Loading

Read More