દર્શકોનો વિશ્વાસ મારા માટે વધી રહ્યો છે – તાપસી પન્નુ

તાપસીએ 2010થી પોતાના કરીયરની શરૂઆત સાઉથની ફિલ્મોથી કરી હતી. બે વર્ષ પછી તેણે હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી કરી. તેની પહેલી હિન્દી ફિલ્મ ‘ચશ્મેબદ્દુર’ને વધારે સફળતા મળી નહોતી, પણ ત્યારબાદ ‘બેબી’ ફિલ્મના તેના નાનકડા રોલને લોકોએ ધ્યાનમાં લીધો. તે પછી તેણે પાછા ફરીને જોયું નથી. ‘પિંક’, ‘નામ શબાના’, ‘બદલા’, ‘મુલ્ક’, ‘મનમર્જીયા’, ‘મિશન મંગલ’, ‘સાંઢ કી આંખ’ જેવી…

Read More

હોમગાર્ડન ની સાચવણી

ઘર નાનું હોય કે મોટું જો તમને ફુલછોડનો શોખ હોય તો તમે તેને ઘરની અંદર કે બહાર કોઇપણ જગ્યાએ લગાવી શકો છો. તેમાં પણ ચોમાસામાં ગ્રીનરીને પસંદ કરતા હો તો તમારા માટે હોમગાર્ડન સૌથી વધારે પ્રિય બની રહે છે. દરેક ઘરમાં એક નાનકડો બગીચો હોવો જરૂરી છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો તો લીલાછમ…

Read More

યોગ્ય દિશાથી મેળવો હકારાત્મકતા

દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સુખ-સમૃદ્ધિ, નિરોગી જીવન અને પોઝીટીવીટી જળવાઇ રહે તેવું ઇચ્છે છે. તેના માટે અનેક પ્રયત્નોની સાથે વાસ્તુશાસ્ત્રના દિશા સંબંધિત નિયમો પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવતા હોય છે. તમારા ઘરની કઇ દિશા તમારા જીવનમાં પોઝીટીવીટી અને સુખ-સમૃદ્ધિ લાવવા માટે ઉપયોગી નીવડે છે, તેના વિશે જાણીયે. વાસ્તુશાસ્ત્રના મૌલિક સિદ્ધાંતોમાં દિશાઓનો પણ એક મહત્વનો સિદ્ધાંત રહેલો…

Read More

સ્ટાર કિડ્સને ફાઇટ આપવા તૈયાર નોન ફિલ્મી એક્ટર્સ

બોલિવૂડમાં ઘણા સ્ટાર્સ કિડ્સ ડેબ્યૂ કરી રહ્યા છે. તેમની સાથે જ નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કેટલાક એક્ટર્સ પણ માયાનગરીમાં પોતાની કિસ્મત અજમાવવા માટે તૈયાર છે.  નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી આવનારા કલાકારોને સરળતાથી બોલિવૂડમાં તક મળતી નથી. જ્યારે પણ તક મળે છે, તો દર્શકો પર પોતાનો જાદુ ચલાવવાની તક ઝડપી લે છે. આવા કેટલાક નોન ફિલ્મી બેકગ્રાઉન્ડમાંથી…

Read More

ફેસ્ટિવ ડ્રેસઅપ – વેસ્ટર્ન – ઇન્ડોવેસ્ટર્ન સ્ટાઇલ

તહેવારની સિઝનમાં ફક્ત યુવતીઓ જ નહીં મહિલાઓ પણ ખૂબ સુંદર દેખાવાનું પસંદ કરે છે. ફેસ્ટિલની સિઝનમાં જ્યારે ડ્રેસઅપની વાત આવે છે ત્યારે કેટલાક સિલેક્ટિવ ડ્રેસીસ જ ખાસ પસંદ કરવામાં આવતા હોય છે. તમે ઇચ્છો તો આ વખતે તહેવારમાં તમારા લુકને વધારે એટ્રેક્ટિવ બનાવી શકો છો. તેના માટે ડિફરન્ટ પ્રકારના ડ્રેસીસને પસંદ કરો. તહેવારમાં દરેક પોતાના…

Read More