શિયાળામાં હૂંફની સાથે સ્ટાઇલિશ પરિધાન – શાલ અને પોંચો

હવે ધીમે ધીમે ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં હૂંફની સાથે સાથે સ્ટાઇલ પણ જળવાઇ રહે તે માટે શાલ અને પોંચોનો ઉપયોગ કરી શકો છો. ફેશન પ્રમાણે શાલ અને પોંચો પર પસંદગી ઉતારી નવા ટ્રેન્ડ પ્રમાણે તેને કઈ રીતે પહેરશો તેના વિશે થોડું જાણીએ. શાલ ઠંડીની ઋતુ શરૂ થતાની સાથે જ આપણે ઠંડીથી બચવા માટે…

Loading

Read More

નવ વર્ષથી ખુલ્લા પગે દોડું છું – મિલિંદ સોમણ

મિલિંદ સોમણ એક ફેમસ મોડલ અને બોલિવૂડ અભિનેતા છે. સાથે જ લોકોમાં ફિટનેસ માટે અવેરનેસ લાવવા છેલ્લા કેટલાય વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છે. તેમને આર્યન મેન અને અલ્ટ્રાથોનનું આલ્ફામેનનું બિરુદ પણ પ્રાપ્ત થયેલ છે. હાલમાં મિલિંદ ફોર મોર શોટ્સ પ્લીઝ નામની વેબ સિરીઝમાં પણ જોવા મળ્યા હતા. તે એક્ટિંગ અને મોડલિંગની સાથે દેશમાં ફિટનેસ અવેરનેસ…

Loading

Read More

“લવ ની લવ સ્ટોરીસ”- ત્રણ હિરોઇન અને એક હિરો

“લવ ની લવ સ્ટોરીસ” એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે.  સ્વિસ્ક એન્ટરટેઈનમેન્ટ & ડી. બી. ટોકીઝ દ્વારા અપકમિંગ ગુજરાતી ફિલ્મ “લવની લવ સ્ટોરીસ”નું ટ્રેલર તથા મ્યુઝિક અમદાવાદમાં ટાઈમ સિનેમા એન્ડ એન્ટરટેઈનમનેટ પ્રાઇવેટ લિમિટેડ ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. લવ સ્ટોરી પર આધારિત આ ફિલ્મ મનીષ અંદાણી અને કરીમ મીનસરિયા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલ છે. આ ફિલ્મના…

Loading

Read More

હવે લોકો મને ઓળખે છે – નોરા ફતેહી

નોરા ફતેહી બોલિવૂડમાં આઇટમ ડાન્સર તરીકે વધારે લોકપ્રિય બની છે ત્યારે તે હવે ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર 3માં એક ડાન્સરના પાત્રમાં જોવા મળશે. નોરા ફતેહીએ બોલિવૂડમાં રોર – ધ ટાઇગર્સ ઓફ ધ સુંદરવન અને ક્રેઝી કુક્કડ ફેમીલીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની આ બંને ફિલ્મો વધારે ચાલી નહોતી. ત્યારબાદ નોરા એ સાઉથ અને હિંદી ફિલ્મોમાં ઘણા…

Loading

Read More

સંગીતની દુનિયામાં લોકપ્રિય થઇ રહેલું નામ ધ્વનિ ભાનુશાલી

ધ્વનિ ભાનુશાલી હાલમાં બોલિવૂડમાં સંગીતની દુનિયામાં ખૂબ જ લોકપ્રિય નામ છે. ફીલ્મ ‘સત્યમેવ જયતે’ નું ‘દિલબર’ અને ‘વીરે દી વેડિંગ’નું ‘વિરે’ ગીત આવ્યા બાદ તેણે બોલિવૂડમાં લોકપ્રિય તા મેળવી લીધી, ત્યારબાદ ‘સાહો’ નું ‘સાઇકો સૈયા’ અને ‘ખાનદાની સફાખાના’ નું ‘કુકા’ સોંગ પણ તેના ફાળે ગયું. તે ઉપરાંત ‘મરજાવા’ ફિલ્મનું ‘તુમ્હી આના’ નું ફિમેલ વર્ઝન અને…

Loading

Read More