વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓથી હોમડેકોર

આપણે હંમેશા ઘરની સજાવટ પ્રત્યે વધારે સભાન રહેતા હોઇએ છીએ. તેમાં પણ હવે તો સજાવટમાં વસ્તુઓનો ફેરફાર કરતા રહેવો તે ટ્રેન્ડ બની ગયો છે. ઘરમાં નવી નવી વસ્તુઓની ખરીદી કરીને લાવીએ અને સજાવટ કરીયે તેના કરતા જો ઘરમાં જ પડેલી જૂની વસ્તુઓને નવી રીતે પ્રેઝન્ટ કરીને તેનો સજાવટમાં ઉપયોગ કરીયે તો યુનિક લાગશે. ઘણાર ઘરમાં…

Read More

ગુજરાતી ફિલ્મમાં સુશાંતસિંહનું ડેબ્યૂ

બોલિવૂડ અને સાઉથની ફિલ્મો ઉપરાંત ટીવી સિરીયલ્સમાં જોવા મળેલા સુશાંતસિંહ હાલમાં ગુજરાતી ફિલ્મ ચિલઝડપમાં જોવા મળી રહ્યા છે. આજસુધી તે મોટાભાગે ગ્રે શેડ કેરેક્ટરમાં જ જોવા મળ્યા છે. આ ફિલ્મમાં પણ તેમનો રોલ એ પ્રકારનો જ છે. સુશાંતસિંહ સાથે થયેલી ગુજરાતી ફિલ્મ, ભાષા અને આવનારી ફિલ્મો અંગેની વાતચિત. ગુજરાતી ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?…

Read More

સ્પીડ અને સ્ટાઇલના શોખીન સ્ટાર્સ

બોલિવૂડના કલાકારો આપણને જૂદા જૂદા પાત્રમાં પડદા ઉપર જોવા મળે છે પણ તે દરેકમાં એક બાબત તો હંમેશા કોમન રહે છે અને તે પોતાના વ્હીકલ સાથેનો પ્રેમ છે. કલાકારો પોતાના વ્હીકલને ખૂબ જ પ્રેમ કરે છે. પોતાના એક સાથીની જેમ તેની સારસંભાળ રાખે છે. સેલિબ્રીટીને ફક્ત મોંધી કિંમતના વાહનો ખરીદવાનો જ શોખ નથી પણ સાથે…

Loading

Read More

શોર્ટ્સ હેરમ – કમ્ફર્ટેબલ અને સ્ટાઇલિશ

પ્લેઇન કલરના લોંગ હેરમની પસંદગીની સાથે જ હવે યુવતીઓમાં પ્લેઇન અને હાલમાં પ્રિન્ટેડ શોર્ટ હેરમ વધારે લોકપ્રિય બન્યા છે. મોર્ડન લુક મેળવવા યુવતીઓ તેને વધુ પસંદ કરી રહી છે. બેગી પેન્ટ જેવો લુક આપતા હેરમ ૧૯૮૦ના સમયથી ફેશનની દુનિયામાં ઇન છે. જે ૨૦ વર્ષ પછી ભારતમાં જોવા મળ્યા અને આજે લોકપ્રિય બની ગયાં છે. દરેક આઉટફિટ…

Loading

Read More

દિવાલો પર અનોખી આકર્ષક સજાવટ

નવા વર્ષમાં ઘરને નવું રૂપ આપવું દરેક વ્યક્તિ પસંદ કરતું હોય છે. ઘરને જ્યારે રંગ કરાવવામાં આવે છે, ત્યારે દરેક રૂમ માટે અલગ પ્રકારના રંગની પસંદગી કરવામાં આવતી હોય છે. કહેવાય છે કે દરેક રંગ દરેક રૂમમાં યોગ્ય લાગતો નથી. દિવાલોના રંગો તમારા મૂડને નક્કી કરે છે. વાદળી રંગને શાંત, લાલ રંગને ભડકીલો અને પીળા…

Loading

Read More