શૂટીંગ દરમિયાન ઘણી બધી યાદગાર ઘટનાઓ બની છે – મધુરા નાઈક

સુંદર અને સદાબહાર અભિનેત્રી મધુરા નાઈક હાલમાં સોની સબ પર તેનાલી રામામાં શ્રીલંકન રાણી મૂનમૂનની ભૂમિકામાં જોવા મળી હતી. મૂનમૂન સુંદર અને પ્રતિભાશાળી રાણી છે, જેને ઘણા બધા વ્યક્તિત્વ વિકારો છે. આને કારણે તે જ્યારે ત્યારે પોતાની ઓળખ પણ ભૂલી જાય છે. આ મજેદાર પાત્ર વિશે તેણે રસપ્રદ વાતો કરી. તેનાલી રામા સોની સબ પર…

Loading

Read More

ઐતિહાસિક પાત્ર ભજવતી સ્નેહા વાઘ

ટેલિવિઝનની એક લોકપ્રિય અભિનેત્રી સ્નેહા વાઘ, સ્ટાર ભારતના આવનારા શો ‘ચન્દ્રશેખર’, એક દેશભક્તિની કથા વાળા શોમાં જોવા મળી રહી છે, જ્યાં તેઓ ચન્દ્રશેખરની માતા ‘જગરાની દેવી’ની ભૂમિકામાં છે. સ્નેહા વાઘ આ પહેલા પણ જ્યોતિ નામની જાણીતી સિરિયલમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તે ઉપરાંત એક વીર કી અરદાસ વીરામાં પણ તેઓ માતાના પાત્રમાં જોવા મળ્યા…

Loading

Read More

સત્તા માટેની ઘેલછા અને બદલા માટેની તરસ : નાગિન 3

મનોરંજનની પુનઃવ્યાખ્યા કરતાં, નાગિને પોતાની પ્રથમ બે એડિશન્સમાં દર્શકોને જકડી રાખ્યાં હતાં. કલર્સ પર આ વારસાને અાગળ વધાવતાં નાગિનની ત્રીજી સીઝન હવે નિહાળવા મળશે. જે સત્તા, ઘેલછા અને બદલાની ગાથા કહે છે. આ સિઝનની વાર્તા અને કલાકારો નવા છે. જેમાં કરિશ્મા તન્ના, અંકિતા હસનંદાની, સુરભી જયોતિ, પર્લ વી પુરી, રજત ટોકસ, અંકિત મોહન, રક્ષંદા ખાન અને ચેતન…

Loading

Read More

કુંવારા જ નહીં, પરણિત પણ પડે છે પ્રેમમાં

પ્રેમને ઉંમર સાથે કોઈ લેવાદેવા નથી હોતી, આ જ કારણે અનેક એવી ઘટનાઓ બને છે જેનાથી સંબંધો બગડે છે. જ્યારે અચાનક કોઈ મનગમતી વ્યક્તિ મળી જાય ત્યારે સામાજિક વર્તુળ અને સંબંધો પણ નિકટના બની જાય છે. બાળપણ અને ઉંમરનું અંતર પણ અહીં આવીને જ ઓગળવાનું શરૂ થાય છે. આકર્ષણ એ સીમાઓમાં બંધાયેલું હોતું નથી, કે…

Loading

Read More

ઇકોફ્રેન્ડલી ફેશન – આજની પસંદ

વસ્ત્રો હોય કે એક્સેસરીઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતા યુવા વર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી બનવાનો ક્રેઝ જોવા મળે છે. તેઓના શોપિંગ પર નજર નાખીયે તો ફેશન ડિઝાઇનરો પણ સમયની માંગ અને જરૂરીયાત પ્રમાણે ઇકોફ્રેન્ડલી ડ્રેસ તૈયાર કરી રહ્યા છે. ગ્રીન ફેશન ગ્રીન ફેશનનો અર્થ ગ્રીન રંગ સાથે નહીં પરંતુ ઇકોફ્રેન્ડલી અને ઓર્ગેનિક ફેશન છે. અત્યારે…

Loading

Read More